વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મુક્ત પ્રેસ એ લોકશાહીને વધારે મજબૂત બનાવે છે. આજે વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે નિમિત્તે ચાલો આપણે સહુ મુક્ત પ્રેસને દ્રઢતાપૂર્વક ટેકો કરવાની આપણી વચનબધ્ધતાનો પુનરોચ્ચાર કરીએ.
હું એ તમામ વ્યક્તિઓની પ્રશંસા કરું છું જે પ્રેસની મુક્તિને જાળવી રાખવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. આ અસંખ્ય સ્ત્રીઓ અને પુરુષોને લીધે મુક્ત પ્રેસની ભાવનાને નોંધપાત્ર રીતે આગળ વધારવામાં આવી છે.
હું ફરીથી દરેક લોકોનો સોશિયલ મિડિયા પર તેમના પ્રેસ અને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા માટેના નોંધપાત્ર કાર્ય માટે ભજવેલી ભૂમિકા માટે પ્રશંસા કરું છું.
A free press makes a stronger democracy! Today on #WorldPressFreedomDay, let us reaffirm our commitment towards steadfastly supporting a free press. It is the multiplicity of ideas and human expression that makes us more vibrant as a society.
— Narendra Modi (@narendramodi) May 3, 2018
I applaud all those who have been working tirelessly to uphold freedom of press. It is due to these countless women and men that the spirit of a free press is significantly enhanced. #WorldPressFreedomDay
— Narendra Modi (@narendramodi) May 3, 2018
I would once again like to appreciate the proactive role of everyone on social media for their commendable work towards safeguarding the freedom of press and expression. #WorldPressFreedomDay
— Narendra Modi (@narendramodi) May 3, 2018