પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે તથ્યો હંમેશા બહાર આવશે અને નકલી કથા મર્યાદિત સમય માટે જ રહી શકે છે.
X પર આલોક ભટ્ટની પોસ્ટનો જવાબ આપતા, તેમણે લખ્યું:
“ઘણું જ સારું કહ્યું. આ સારી વાત છે કે આ સત્ય સામે આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે.
એક નકલી કથા મર્યાદિત સમય સુધી જ ચાલુ રહી શકે છે. આખરે, હકીકત હંમેશા બહાર આવે જ છે!”
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
— Narendra Modi (@narendramodi) November 17, 2024
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y