એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હનુમાન જયંતીનો શુભ પ્રસંગ ભગવાન હનુમાનની કરુણા અને સમર્પણને યાદ કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રીએ કોરોના સામેની લડતમાં તેમના આશીર્વાદ માંગ્યા હતા અને ઈચ્છ્યું હતું કે તેમનું જીવન અને આદર્શો આપણા બધાને પ્રેરણા આપે .
हनुमान जयंती का पावन अवसर भगवान हनुमान की करुणा और समर्पण भाव को याद करने का दिन है। मेरी कामना है कि कोरोना महामारी के खिलाफ जारी लड़ाई में निरंतर उनका आशीर्वाद प्राप्त होता रहे। साथ ही उनके जीवन और आदर्शों से हमेशा प्रेरणा मिलती रहे।
— Narendra Modi (@narendramodi) April 27, 2021