પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભગવાન મહાવીરનો જીવન સંદેશ આપણને શાંતિ અને આત્મસંયમનો ઉપદેશ આપે છે. મહાવીર જયંતીના પવિત્ર તહેવાર નિમિતે, પ્રધાનમંત્રીએ ભગવાન મહાવીરને પ્રાર્થના કરી હતી કે સૌને સ્વસ્થ રાખે અને આપણા પ્રયાસોને સફળતાના આશીર્વાદ આપે.
भगवान महावीर का जीवन संदेश हमें शांति और आत्मसंयम की सीख देता है। जब हम सभी देशवासी मिलकर कोरोना के इस संकट का मुकाबला कर रहे हैं, ऐसे समय में महावीर जयंती पर मेरी भगवान महावीर से प्रार्थना है कि सभी को स्वस्थ रखें और हमारे प्रयासों को सफलता का आशीर्वाद दें।
— Narendra Modi (@narendramodi) April 25, 2021