પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નિષાદ કુમારને પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ 'X' પર એક પોસ્ટમાં લખ્યું:
“#Paralympics2024માં મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવામાં તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ @nishad_hjને અભિનંદન! તેમણે આપણને સૌને બતાવ્યું છે કે જુસ્સા અને નિશ્ચયથી બધું જ શક્ય છે. ભારત ઉત્સાહિત છે.''
Congrats to @nishad_hj for his remarkable achievement in winning a Silver medal in the Men's High Jump T47 event at the #Paralympics2024! He has shown us all that with passion and determination, everything is possible. India is elated. #Cheer4Bharat pic.twitter.com/SBzJ3nZUDz
— Narendra Modi (@narendramodi) September 2, 2024