પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમરાવતી એરપોર્ટના ઉદ્ઘાટનને મહારાષ્ટ્ર, ખાસ કરીને વિદર્ભ ક્ષેત્ર માટે સારા સમાચાર ગણાવ્યા અને ટિપ્પણી કરી કે અમરાવતીમાં સક્રિય એરપોર્ટ વાણિજ્ય અને જોડાણને વેગ આપશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી, શ્રી રામ મોહન નાયડુ કિંજરાપુ દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:
"મહારાષ્ટ્ર, ખાસ કરીને વિદર્ભ ક્ષેત્ર માટે સારા સમાચાર. અમરાવતીમાં સક્રિય એરપોર્ટ વાણિજ્ય અને જોડાણને વેગ આપશે."
Great news for Maharashtra, especially Vidarbha region. An active airport in Amravati will boost commerce and connectivity. https://t.co/WAq9PzCTZW
— Narendra Modi (@narendramodi) April 16, 2025