પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ પોઈલા વૈશાખ પર શુભ-નાબો વર્ષો, હાર્દિક શુભેચ્છા પાઠવી છે!.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“પોઈલા વૈશાખની શુભેચ્છાઓ. આ ખાસ પ્રસંગ ઉત્કૃષ્ટ બંગાળી સંસ્કૃતિને દર્શાવે છે. હું આશા રાખું છું કે આવનારું વર્ષ તેની સાથે આનંદ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે., તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય"
Shubho Nabo Barsho!
— Narendra Modi (@narendramodi) April 15, 2022
Best wishes on Poila Boishakh. pic.twitter.com/Nfle3Erb9Z