પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને રમઝાનની શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“દરેકને રમઝાનની શુભકામનાઓ. આ પવિત્ર મહિનો દરેકના જીવનમાં આનંદ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના.”
Wishing everyone a blessed Ramzan. May this holy month bring joy, good health and prosperity in everyone’s lives.
— Narendra Modi (@narendramodi) March 11, 2024