પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીએસએફના જવાનોને બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બીએસએફના જવાનો અને તેના પરિવારજનોને બીએસએફના સ્થાપના દિવસની શુભેચ્છાઓ. આ દળ આપણી સરહદના રક્ષણ માટે લગનપૂર્વક કાર્ય કરી રહ્યું છે. કુદરતી આપત્તિ અને સંકટની પરિસ્થિતિ દરમિયાન બીએસએફના જવાનો હંમેશા આપણા નગરિકોની સેવામાં હોય છે. બીએસએફ પરિવારને શુભકામનાઓ.”
Greetings to all BSF personnel and their families on BSF’s Raising Day. This force has been diligently protecting our borders. During natural disasters and crisis situations, BSF personnel have always worked hard to serve our citizens.
— Narendra Modi (@narendramodi) December 1, 2019
Best wishes to the BSF family!