18 એપ્રિલ 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં એક અનોખી ઇવેન્ટ ‘ભારત કી બાત. સબ કે સાથ’ માં ભાગ લેશે. તે વડાપ્રધાન સાથેની ખાસ લાઈવ ચર્ચા હશે.
આ કાર્યક્રમ માટે તમારા વિચારો અને સૂચનો નીચે આપેલા કમેન્ટ્સમાં જરૂર શેર કરશો. #BharatKiBaatSabkeSaath વાપરશો.